સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, જાણો તાજા ભાવ – Today Gold Silver Price
Today Gold Silver Price: છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવ એટલા ઝડપથી વધ્યા છે કે તે હવે સામાન્ય ભારતીય નાગરિકની પહોંચની બહાર છે. ૨૦૦૫માં સોનું પ્રતિ 10 ગ્રામ 7,638 રૂપિયામાં ઉપલબ્ધ હતું, પરંતુ ઓક્ટોબર 2025 સુધીમાં તેની કિંમત લગભગ 10 ગ્રામ 1,31,600 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ 1,200 ટકાથી વધુનો વધારો દર્શાવે છે, જે અન્ય કોઈપણ … Read more