RTO ની ઝંઝટ વગર ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો, આજે જ અરજી કરો!
હવે RTO ગયા વગર ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો ભારતમાં જાહેર રસ્તાઓ પર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) ફરજિયાત છે. લાઇસન્સ વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે અને તેના માટે દંડ કે જેલની સજા થઈ શકે છે. સારા સમાચાર એ છે કે હવે તમારે RTO ઑફિસની મુલાકાત લેવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયા … Read more