કેન્દ્ર સરકારનો દિવાળી ધમાકો! 60 દિવસનું બોનસ, જાણો કોને મળશે!
કેન્દ્ર સરકારનો દિવાળી ધમાકો! 60 દિવસનું બોનસ, જાણો કોને મળશે! Central Govt Employees Diwali bonus: દિવાળીના તહેવાર પહેલા કેન્દ્ર સરકારે પોતાના લાખો કર્મચારીઓ માટે ખુશખબરી આપી છે. સંદેશાવ્યવહાર મંત્રાલયના ટપાલ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે ઉત્પાદકતા-સંલગ્ન બોનસ (PLB) જાહેર કર્યું છે. આ યોજના હેઠળ પાત્ર કર્મચારીઓને 60 દિવસના પગાર જેટલું બોનસ મળશે. આ નિર્ણયથી કર્મચારીઓને … Read more